FAQs

(1) Online – એપ્લીકેશન માં Buy Premium પર ક્લિક કરી Paytm મારફતે

(2) Offline – Redeem Code મારફતે

અમારા હેલ્પલાઇન નંબર પર કે પછી ઓફિસ પરથી આ Code મેળવી શકાશે.
જો તમે એક જ ફોન use કરો તો Lifetime આ એપ્લીકેશન વાપરી શકશો.
જો તમારે ફોન ફોરમેટ કરવો હોય કે પછી ફોન બદલવાનો હોય તો પહેલા અમને Contact કરવાનો રહેશે. અમારા હેલ્પલાઇન નંબર પર તમારે ફોન ફોરમેટ કરવાની કે પછી ફોન બદલવાની Reguest , તમારા નામ અને નંબર સાથે રજીસ્ટર કરવાની રેહશે.
એક વર્ષમાં વધુમાં વધુ 2 વખત ફોરમેટ કરી શકાશે.જો ત્રીજી વખત ફોરમેટ થશે તો ફરીથી એપ્લીકેશન ખરીદવી પડશે.
વધુમાં વધુ 2 વખત ફોન બદલાવો ત્યાં સુધી તમારી એપ્લીકેશન ચાલુ રેહશે. જો ત્રીજી વખત ફોન બદલશો તો ફરીથી એપ્લીકેશન ખરીદવી પડશે.

(i) વર્ગ-1/2 અને વર્ગ-3 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી તમામ વિષયોના Video Lectures

(ii) વિષય પ્રમાણે Reading Material

(iii) Daily Test (આગામી પરીક્ષા અનુસાર)

અમારી Youtube Channel સિવાયના 200+ Video Lectures ઉપલબ્ધ છે અને તૈયારીમાં નિયમિતતા જાળવવા જ્યાં સુધી સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો ના થાય ત્યાં સુધી દરરોજ 1-2 વિડીયો અપલોડ કરવામાં આવશે.
ગુગલ પ્લેસ્ટોર પર જઈ Google Chrome & Android System Web View નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવી કે પછી અપડેટ કરવી.